ક, કક્ષાનો ક, ભાગ-2

લેખક: રાજેન્દ્ર દવે/ સી.એમ.નાગરાણી લેખના પહેલા ભાગમાં આપણે કક્ષા વિષેની પ્રાથમિક સમજ મેળવી. લેખના આ ભાગમાં કક્ષા-વિજ્ઞાનમાં થોડા વધુ ઊતરવા વિચાર છે. ભાગ-1માં આપણે બે-એક વસ્તુ શીખ્યા.  સૌ પ્રથમ, વર્તુળાકાર કક્ષા માટે જરૂરી સમક્ષિતિજ ગતિનું મુલ્ય કક્ષાના સ્થાન પરના  ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે,  અને બીજું, વર્તુળાકાર કક્ષા માટે જરૂરી ...

ક, કક્ષાનો ક (ભાગ-1)

લેખક : રાજેન્દ્ર દવે / સી એમ નાગરાણી ચંદ્રયાન અને આદિત્ય L1 વિષેના લેખમાં અલગ-અલગ પ્રકારની કક્ષા (Orbit- ઓરબીટ) નો ઉલ્લેખ વારંવાર થયો હતો. ભવિષ્યમાં પણ આ વેબસાઇટ પર “કક્ષા” સાથે આપણી મુલાકાત અવારનવાર થતી રહેશે, કારણ કે ખગોળશાસ્ત્ર તેમજ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રમાં કક્ષાની સંકલ્પના, અને એની સમજણ, ખૂબ જ ...

આદિત્ય એલ-1 (ભાગ-2)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે લેખના પહેલા ભાગમાં જોયું એ પ્રમાણે  આદિત્ય-L1 મિશન દ્વારા સૂર્યના અભ્યાસના બે-ત્રણ મૂખ્ય ધ્યેય છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિના પાલનકર્તા સમાન સૂર્યમાં ચાલતી કેટલીક પ્રક્રિયા આધુનિક માનવ સંસ્કૃતિ માટે વિઘાતક પણ નીવડી શકે છે. ઊંચા ઉષ્ણતામાનને કારણે, સૂર્યમાં રહેલા મોટાભાગના પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી ...

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-3)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણે લેખના પહેલા ભાગમાં ચંદ્રયાન-1 અને બીજામાં ચંદ્રયાન-2 વિષે વાત કરી. હવે સમય છે ચંદ્રયાન-3ની શાનદાર સફળતાની ચર્ચા કરવાનો. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સફળતા હાથવેંત છેટી રહી ગઇ તેથી ઇસરોએ એમાં રહેલી ખામીઓનો તલસ્પર્શી અભ્યાસ શરૂ કરી દીધો. વિક્રમનો ભંગાર તો આપણી પાસે ન ...

સંક્ષિપ્તમાં


શેર કરો