સૌ પ્રથમ સ્પેસ-વોક કરનાર અંતરિક્ષ યાત્રીની ચિરવિદાય, ચંદ્રયાન-૨ ઓરબીટર દ્વારા ચંદ્રની સપાટીનો અભ્યાસ અને બીજું…..

અંતરિક્ષ યાનની બહાર નીકળી અવકાશમાં ચાલનારા સૌ પ્રથમ માનવીની ચિરવિદાય ૧૮ માર્ચ સન ૧૯૬૫ના દિવસે ૩૦ વર્ષના રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ષી લિયોનોવ પૃથ્વીની કક્ષામાં ઘૂમી  રહેલા પોતાના વોસ્ખોદ-૨ નામના યાનમાંથી સ્પેસ-સ્યુટ પહેરીને બહાર નીકળ્યા   અને ૧૨ મિનિટ સુધી અવકાશમાં એકલા … Continued

ચંદ્રયાન-૨, સાગરમાં પ્રદૂષણ, અંતરિક્ષની સહેલગાહ, ૫,૦૦૦ વર્ષના કૃત્રિમ ટાપુ, ઉલ્કાની અથડામણનો ભય અને બીજું….

ભારતના ચંદ્રયાન-૨નું અનાવરણ ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) એ પોતાના મહાત્વાકાંક્ષી અભિયાન ચંદ્રયાન-૨ની વિગત  આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરી છે.  ચંદ્ર પર જનારા પોતાના અંતરિક્ષ યાન ઉપરાંત ચંદ્ર સુધી પહોંચવા માટે યાન જે પથ પર જશે તેની વિગત પણ ઇસરોએ આપી … Continued

ચંદ્રયાન-૨, નવો કિલોગ્રામ, સૂર્ય પર ગ્રહ દશા અને બીજું…….

મે-જુન ૨૦૧૯ના નોંધપાત્ર સમાચાર- ભારતનું ચંદ્રયાન-૨, નાસાનું નવું ચંદ્ર અભિયાન,પ્લેટીનમના કિલોગ્રામની વિદાય,માનવ (કુ)કર્મની અસરનો ભૂસ્તર-વિજ્ઞાન દ્વારા સ્વિકાર? અંતરિક્ષમાંથી ભૂગર્ભના પાણીની શોધ, પ્રકાશના પુંજ સાથે રેસ , પૃથ્વીને મારો ધક્કો! કોલ્ડ ફ્યુઝનના સ્વપ્નનો અંત? શુક્ર ગ્રહને શુષ્ક કોણે બનાવ્યો? સુર્ય પર ગ્રહ દશા? અને ઉપગ્રહનું ઝૂંડ

૨૬ એપ્રિલ ૨૦૧૯

મંગળ ગ્રહ પર ભૂકંપ? તાજેતરના મોટા સમાચાર છે અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) ના મંગળ ગ્રહ પર કાર્યરત ઇનસાઇટ (InSight) યાને તારીખ ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ  નોંધેલા સંકેત, જે કદાચ ભૂકંપને કારણે ઉત્પન્ન થયા હોય. જો આમ હોય તો આ … Continued

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯

Space-X ના ચંદ્ર અભિયાનની તૈયારી ટેસ્લા ઇલેક્ટ્રિક કારના સર્જક અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની અવકાશ કંપની Space-X પોતાના ફરી વપરાશમાં લઇ શકાય તેવા રોકેટ માટે જાણીતી છે. કંપનીનું એક સ્વપ્ન સન ૨૦૨૩માં સામાન્ય પ્રવાસીને ચંદ્રની સફર પર લઇ જવાનું છે. ચંદ્ર … Continued

૬ ફેબ્રુઆરી ૨૦૧૯

૫૦૦ વર્ષ ચાલનારો પ્રયોગ અમેરિકાના જાણીતા સામયિક ધી એટલાન્ટિકે (The Atlantic) તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એક અનોખા પ્રયોગની શરૂઆતના સમાચાર પ્રકાશિત કર્યા છે. આ સમાચાર અનુસાર ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબર્ગના વૈજ્ઞાનિક જીવાણુ (bacteria – બેક્ટેરીઆ) કેટલો સમય સુષુપ્ત અવસ્થામાં … Continued

૨૬ જાન્યુઆરી ૨૦૧૯

ગ્લોબલ વોર્મિંગની અસરથી પતંગિયાને બચાવવાનું અભિયાન ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક નેચર (Nature)  ની વેબસાઇટ પર અમેરિકાના મોનાર્ક પતંગિયા (Monarch Butterfly- પ્રજાતી Danaus plexippus) ને બચાવવાના અનોખા અભિયાન વિષે લેખ પ્રકાશિત થયો છે. બદલતી આબોહવાની સાથે તાલ મેળવવા … Continued