સૌ પ્રથમ સ્પેસ-વોક કરનાર અંતરિક્ષ યાત્રીની ચિરવિદાય, ચંદ્રયાન-૨ ઓરબીટર દ્વારા ચંદ્રની સપાટીનો અભ્યાસ અને બીજું…..
અંતરિક્ષ યાનની બહાર નીકળી અવકાશમાં ચાલનારા સૌ પ્રથમ માનવીની ચિરવિદાય ૧૮ માર્ચ સન ૧૯૬૫ના દિવસે ૩૦ વર્ષના રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ષી લિયોનોવ પૃથ્વીની કક્ષામાં ઘૂમી રહેલા પોતાના વોસ્ખોદ-૨ નામના યાનમાંથી સ્પેસ-સ્યુટ પહેરીને બહાર નીકળ્યા અને ૧૨ મિનિટ સુધી અવકાશમાં એકલા … Continued