ક, કક્ષાનો ક, ભાગ-3

લેખક: રાજેન્દ્ર દવે/ સી. એમ. નાગરાણી લેખના પહેલા તેમજ બીજા ભાગમાં આપણે કક્ષા વિષેની એકાદ-બે  વાતની ચર્ચા મુલતવી રાખી હતી. હવે, જ્યારે આપણે કક્ષા વિષેની પ્રાથમિક સમજ મેળવી લીધી છે, ત્યારે એને વધુ ટાળી શકાય એમ નથી. અત્યાર સુધીની ચર્ચામાં … Continued

આદિત્ય એલ-1 (ભાગ-2)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે લેખના પહેલા ભાગમાં જોયું એ પ્રમાણે  આદિત્ય-L1 મિશન દ્વારા સૂર્યના અભ્યાસના બે-ત્રણ મૂખ્ય ધ્યેય છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિના  પાલનકર્તા  સમાન સૂર્યમાં ચાલતી કેટલીક પ્રક્રિયા આધુનિક માનવ સંસ્કૃતિ માટે વિઘાતક પણ નીવડી શકે છે. … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-3)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણે લેખના પહેલા ભાગમાં ચંદ્રયાન-1 અને બીજામાં ચંદ્રયાન-2 વિષે વાત કરી. હવે સમય છે ચંદ્રયાન-3ની શાનદાર સફળતાની ચર્ચા કરવાનો. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સફળતા હાથવેંત છેટી રહી ગઇ તેથી ઇસરોએ એમાં રહેલી ખામીઓનો તલસ્પર્શી … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-2)

લેખક: સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે લેખના પહેલા ભાગમાં આપણે ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક શી રીતે પહોંચ્યુ એ જોયું. ચંદ્રયાન-1 મિશન ઇજનેરી તથા વૈજ્ઞાનિક એમ બન્ને રીતે સફળ રહ્યું. પરંતુ મોટા ભાગના મિશન, ખાસ કરીને પોતાના પ્રકારના પ્રથમ મિશનમાં … Continued

આદિત્ય એલ-1 (ભાગ-1)

લેખક: રાજેન્દ્ર દવે, સી.એમ. નાગરાણી ઇસરોએ તારીખ 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન-૩ના લેન્ડર “વિક્રમ”ને ચંદ્રની ધરતી પર ધીરે રહીને ઉતાર્યુ એના ઉત્સાહ અને ઉલ્લાસ હજુ તો દેશભરના વાતાવરણમાં ગુંજી રહ્યા હતા ત્યાં જ, ઇસરોએ 2જી સપ્ટેમ્બર 2023ના દિવસે સવારે 11:50 … Continued

ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-1)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણું ચંદ્રયાન-3 ચંદ્ર સુધીની લાંબી સફર પૂરી કરીને પાંચમી ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રની લંબગોળ કક્ષામાં પ્રસ્થાપિત થયું. ત્યારબાદ 17મી ઓગસ્ટે એના બે ભાગ- પ્રપલ્સન મોડ્યુલ (Propulsion Module) અને વિક્રમ લેન્ડર (Lander)– ચંદ્રની કક્ષામાં … Continued

જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ-4)

આપણે નાસાના JWST અંતરિક્ષ ટેલિસ્કોપ વિષે ચર્ચા કરી રહ્યાં છીએ. ભાગ-1, ભાગ-2, તથા ભાગ-3માં JWST પોતાની કક્ષા પર પહોંચી ગયું ત્યાં સુધીની વાત આપણે કરી ચૂક્યાં છીએ. લેખના આ ચોથા, અને છેલ્લા ભાગમાં મારો વિચાર JWSTની અત્યાર સુધીની વૈજ્ઞાનિક કામગીરીની … Continued

જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ-3 , લૉન્ચ તથા શરૂઆતની ગતિવિધિ )

આપણે નાસાના અંતરિક્ષ ટેલિસ્કોપ જેમ્સ વેબ્બ અંતરિક્ષ ટેલિસ્કોપ, ટૂંકમાં JWST વિષે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ ભાગ-1માં JWST મીશનની પૃષ્ઠભૂમિ તથા ભાગ-2માં તેની રચના વિષે ચર્ચા કરી. હવે વાત આગળ ચલાવીએ JWSTની જટીલ ડિઝાઈનને કારણે તેને બનાવતા સમયે ઇજનેરોને અનેક … Continued

જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ- 2, ડિઝાઇન)

શૃંખલાના ભાગ-1માં આપણે જોયું કે JWSTને જે કાર્ય કરવાનું હતું તે માટે  જરૂરી અરિસાનું માપ અને તેનું ઉષ્ણતામાન ઇજનેરોએ નક્કી કરી લીધું,  હવે સમય હતો, આવું ટેલિસ્કોપ બનાવી  તેને અંતરિક્ષમાં મોકલવું શી રીતે, અને તેને  સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગરમીથી … Continued

નાસાના ડાર્ટ (DART) નું અચૂક નિશાન

આશરે 30 માસ પહેલાં, આપણે, અવકાશી ઉલ્કાથી પથ્વીની રક્ષા કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાના  પ્રયાસની વાત કરી હતી. આપણે એ પણ જોયું હતું કે આ પ્રયાસના ભાગ રૂપે, અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA), એક ઉલ્કા સાથે અંતરિક્ષયાન અથડાવી તેનો પથ  બદલવાના … Continued