સૌ પ્રથમ સ્પેસ-વોક કરનાર અંતરિક્ષ યાત્રીની ચિરવિદાય, ચંદ્રયાન-૨ ઓરબીટર દ્વારા ચંદ્રની સપાટીનો અભ્યાસ અને બીજું…..

અંતરિક્ષ યાનની બહાર નીકળી અવકાશમાં ચાલનારા સૌ પ્રથમ માનવીની ચિરવિદાય ૧૮ માર્ચ સન ૧૯૬૫ના દિવસે ૩૦ વર્ષના રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ષી લિયોનોવ પૃથ્વીની કક્ષામાં ઘૂમી  રહેલા પોતાના વોસ્ખોદ-૨ નામના યાનમાંથી સ્પેસ-સ્યુટ પહેરીને બહાર નીકળ્યા   અને ૧૨ મિનિટ સુધી અવકાશમાં એકલા … Continued

ચંદ્રયાન-૨ના લેન્ડરની નિષ્ફળતા- ISROની ચેલેન્જર ઘડી

ચંદ્રયાન-૨ના લેન્ડરના ચંદ્ર પર ઉતરાણની ઘટનાનું જીવંત પ્રસારણ તથા તેની નિષ્ફળતા બાદ ભારતની જનતાના પ્રતિભાવ તે બન્ને આપણી પરિપક્વતાની નીશાની છે. હવે જરૂર છે નિષ્ફળતાનું મૂળ કારણ શોધી કાઢવાનું. આ કાર્ય એક ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ સમિતિ જ કરી શકે