RA અને ડેક્લીનેશન- આકાશી અક્ષાંશ-રેખાંશ

ઘણા સમય પહેલાં મેં આકાશ-દર્શનના જુદા-જુદા પાસા વિષે લખવાનું વચન આપ્યું હતું. એક યા બીજા કારણ સર હું આ વચન પાળી શક્યો નથી. જે હવે COVID-19ના ઓછાયા નીચે, નવરાશની  પળોમાં પાળવાની કોશિશ કરી રહ્યો છું. કદાચ વાચક મિત્રો  માટે પણ … Continued

એલન મસ્કનું સ્ટારલિન્ક- વરદાન કે અભિશાપ?

વિશ્એવની સૌથી મોટી લન મસ્કની સ્ટારલિન્ક ઉપગ્રહ શૃંખલા આજ-કાલ સમાચારમાં છે. પોતાની નવિનતા માટે અને તેને કારણે ઉભાથનાર સંભવિત ભયસ્થાન માટે.

ઉલ્કાપાતથી બચવાની ટેકનોલોજી – નાસાનું ડાર્ટ મીશન

ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડું કે ઉલ્કાપાત જેવી કુદરતી આપત્તિને સંપૂર્ણ રીતે ટાળવાની ટેકનોલોજી માનવજાત પાસે હજુ સુધી નથી. નાસાનું DART -ડાર્ટ મીશન આ ઉણપને દૂર કરવા સજ્જ થઇ રહ્યું છે.

ના, આદ્રાનો તારો (ઘણાભાગે) વિસ્ફોટ નહીં પામે!

મૃગશિર્ષ નક્ષત્રનો સૌથી પ્રકાશિત તારો આદ્રા અણધાર્યો ઝાંખો થઈ ગયો છે. શું આ આવનાર મહા-વિસ્ફોટનો પૂર્વ-સંકેત છે? કદાચ નહીં.

ચંદ્રયાન-૨ના લેન્ડરની નિષ્ફળતા- ISROની ચેલેન્જર ઘડી

ચંદ્રયાન-૨ના લેન્ડરના ચંદ્ર પર ઉતરાણની ઘટનાનું જીવંત પ્રસારણ તથા તેની નિષ્ફળતા બાદ ભારતની જનતાના પ્રતિભાવ તે બન્ને આપણી પરિપક્વતાની નીશાની છે. હવે જરૂર છે નિષ્ફળતાનું મૂળ કારણ શોધી કાઢવાનું. આ કાર્ય એક ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ સમિતિ જ કરી શકે

નાસાના અંતરિક્ષ યાનને બેન્યુ ઉલ્કા પરથી નમૂના લેવામાં મદદ કરશો?

સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) નું ઓસાયરસ-રેક્ષ (OSIRIS-REx) યાન પૃથ્વીની નજીક ઘૂમી રહેલી અને તેથી પૃથ્વી માટે જોખમી ગણાતી એવી, લગભગ ૫૦૦ મીટર લંબાઇની બેન્યુ નામની ઉલ્કા પરથી પથ્થર અને ઘૂળના નમૂના લેવા નીકળ્યું હતું. પોતાની બે વર્ષથી … Continued

ચંદ્ર, સૂર્ય અને સમુદ્રમાં ભરતી

પૃથ્વીના સમુદ્રમાં આવતા ભરતી તથા ઓટનો વિષય દેખાય છે તેટલો સરળ નથી. આપણે બધા શાળામાં શીખી ચૂક્યા છીએ તે પ્રમાણે સમુદ્રમાં ભરતી દિવસમાં આશરે બે વખત આવે છે. જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે અને ઉપરાંત જ્યારે તે પૃથ્વીની સામી … Continued

અવકાશી સઢ અને ઔમુઆમુઆ!

  વીકીપીડીયા ગઇ સદીના વિખ્યાત વૈજ્ઞાનિક કાર્લ સાગાન (Carl Sagan) ની ઓળખ એક ખગોળશાસ્ત્રી, બ્રહ્માંડ-વૈજ્ઞાનિક, અવકાશ-ભૌતિકશાસ્ત્રી, આવકાશ-જીવવૈજ્ઞાનિક, લેખક તથા વિજ્ઞાનને લોકભોગ્ય કરનાર તરીકે આપે છે. શક્ય છે કે હું એકાદ-બે વિશેષણ ભૂલી પણ ગયો હોઉં! ડો. સાગાને બનાવેલી “કોસમોસ” (Cosmos) … Continued

ઔમુઆમુઆ- ખગોળશાસ્ત્રની એક ડીટેક્ટિવ ગાથા

ગયા માસના ખગોળશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાના મોટા સમાચાર જાપાનનું  હાયાબુસા-૨ (Hayabusa-2) અંતરિક્ષ યાન પોતાના લક્ષ ર્યુગુ (Ryugu) – જેનું શુષ્ક, વૈજ્ઞાનિક નામ  1999 JU3 છે, તે  ઉલ્કા પાસે તારીખ ૨૭ જૂન ૨૦૧૮ના રોજ પહોંચી ગયું તે વિષયના છે. ૩૦ … Continued