ભારતનું ચંદ્ર અભિયાન (ભાગ-1)

લેખક : સી. એમ. નાગરાણી/ રાજેન્દ્ર દવે આપણું ચંદ્રયાન-3 ચંદ્ર સુધીની લાંબી સફર પૂરી કરીને પાંચમી ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રની લંબગોળ કક્ષામાં પ્રસ્થાપિત થયું. ત્યારબાદ 17મી ઓગસ્ટે એના બે ભાગ- પ્રપલ્સન મોડ્યુલ (Propulsion Module) અને વિક્રમ લેન્ડર (Lander)– ચંદ્રની કક્ષામાં … Continued

ચંદ્ર, સૂર્ય અને સમુદ્રમાં ભરતી

પૃથ્વીના સમુદ્રમાં આવતા ભરતી તથા ઓટનો વિષય દેખાય છે તેટલો સરળ નથી. આપણે બધા શાળામાં શીખી ચૂક્યા છીએ તે પ્રમાણે સમુદ્રમાં ભરતી દિવસમાં આશરે બે વખત આવે છે. જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે અને ઉપરાંત જ્યારે તે પૃથ્વીની સામી … Continued