પૃથ્વી ના ચમકારે બાહ્ય ગ્રહ નો અભ્યાસ?
દૂર-સંવેદન (Remote Sensing- રીમોટ સેન્સીંગ) ઉપગ્રહ જ્યારે અંતરિક્ષ માં થી સાગર અથવા મોટા સરોવર ની છબી લે ત્યારે છબી માં ઘણી વખત સૂર્ય ના પ્રતિબિંબ ના કારણે ખૂબ પ્રકાશિત ચમકાર (Glint – ગ્લીંટ) જોવા મળે છે. આ ઘટના ખૂબ સામાન્ય … Continued