એક કિરણ આશાનું !
છેલ્લા બે-ત્રણ દશકથી પર્યાવરણ બાબતના સમાચાર મહદ્ અંશે નિરાશા જનક હોય છે. જંગલનો વિનાશ, વાતાવરણના ઉષ્ણતામાનમાં સતત વધારો, તેના પરિણામે ધ્રુવ પ્રદેશ તથા હિમનદીના બરફનું ઓગળવું, મહાસાગરમાં પ્રદૂષણ, જીવસૃષ્ટિનો વિનાશ, વગેરે, વગેરે, વગેરે!. આવા સમયમાં કોઇ આશા-ભર્યા સમાચાર મળે તો તેને … Continued