કેસીનીનો શનિ પ્રવેશ

એપ્રિલ ૨૦૧૭માં શરૂ થયેલી કેસીની અંતરિક્ષ-યાનની છેલ્લી સફર ધારણા મુજબ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શનિ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ તથા તેમાં એક ઉલ્કાની માફક સળગી જવા સાથે પુરી થઇ છે. કેસીની મિશનના બન્ને ભાગીદાર અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) તથા યુરોપની … Continued

FRB- એક એલિયન સંકેત?

ગઇ તારીખ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭થી વિજ્ઞાન જગતમાં –ખાસ કરી ને લોકપ્રિય, લોકભોગ્ય  વિજ્ઞાન સામાયિક તથા વેબસાઇટ પર એક ઉત્તેજના પૂર્ણ સમાચાર પ્રસરી રહ્યાં છે. મૂળ ગુજરાતના તથા હાલમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા, બર્કલી ખાતે કામ કરતા વૈજ્ઞાનિક વિશાલ ગજ્જર તથા તેમના … Continued

વોયેજર-૧ નો ૪૧મો જન્મદિવસ

હાલમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) સામાન્ય જનતા પાસેથી  એક જન્મદિવસ શુભેચ્છા સંદેશાનું ચયન કરવા માટે મત માગી રહી છે. એવો સંદેશ જેને પોતાના અંતિમ પડાવ પર પહોંચતા પહેલા   પ્રકાશની ગતિથી  ૨૦૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવા માટે લગભગ ૨૦ કલાક … Continued

બ્લેક-હોલનો પર્યાય?

ખગોળશાસ્ત્ર અજાયબીઓ થી ભરેલું છે- સો કરોડ  સૂર્ય જેટલા પ્રકાશિત સુપર-નોવા (Super Nova), એક સેકન્ડમાં સો વખત પોતાની ધરી પર ફરતા પલ્સાર (Pulsar), જેની એક ચમચી ભર “માટી” નું વજન ૧૦૦૦ કરોડ ટન હોય તેવા ન્યુટ્રોન (Neutron) તારક અને સૌથી … Continued

સૂક્ષ્મ-ગ્રહ, સૂક્ષ્મ-યાન

સૂક્ષ્મ-ગ્રહ અથવા એસ્ટરોઇડ (Asteroid) સૂર્ય-મંડળના એવા સભ્ય છે, જે નથી ગ્રહ કે નથી ધૂમકેતુ! વૈજ્ઞાનિકોના મત અનુસાર તેઓ સૂર્ય-મંડળ ની રચના વખતે થયેલ ગ્રહોની અથડામણના અવશેષ છે  અથવા તો જેમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઇ તે વાયુ તથા ધૂળના વાદળના બચી ગયેલ … Continued

મધ્યાહ્નનો પડછાયો

સહ-લેખક : શ્રી સી. એમ. નાગરાણી   બધા જાણે છે કે પડછાયાની લંબાઇ સવારે તથા સાંજે વધારે હોય, મધ્યાહ્ને ઓછી. કેટલી ઓછી?  ધ્યાન  થી જોતાં ખ્યાલ આવે છે કે બપોરના પડછાયાની લંબાઇ ઋતુ પ્રમાણે બદલાતી રહે છે. જો તમે પૃથ્વીના … Continued