આકાશ-દર્શન- થોડી ટીપ્સ
આકાશ-દર્શન એક રસપ્રદ શોખ છે. તેના વિવિધ પાસાને લગતી માહિતીના સ્રોતની ઝાંખી કરાવતો લેખ.
માત્ર વિજ્ઞાન, માત્ર ટેકનોલોજી
આકાશ-દર્શન એક રસપ્રદ શોખ છે. તેના વિવિધ પાસાને લગતી માહિતીના સ્રોતની ઝાંખી કરાવતો લેખ.
સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) નું ઓસાયરસ-રેક્ષ (OSIRIS-REx) યાન પૃથ્વીની નજીક ઘૂમી રહેલી અને તેથી પૃથ્વી માટે જોખમી ગણાતી એવી, લગભગ ૫૦૦ મીટર લંબાઇની બેન્યુ નામની ઉલ્કા પરથી પથ્થર અને ઘૂળના નમૂના લેવા નીકળ્યું હતું. પોતાની બે વર્ષથી … Continued
પૃથ્વીના સમુદ્રમાં આવતા ભરતી તથા ઓટનો વિષય દેખાય છે તેટલો સરળ નથી. આપણે બધા શાળામાં શીખી ચૂક્યા છીએ તે પ્રમાણે સમુદ્રમાં ભરતી દિવસમાં આશરે બે વખત આવે છે. જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે અને ઉપરાંત જ્યારે તે પૃથ્વીની સામી … Continued
વીકીપીડીયા ગઇ સદીના વિખ્યાત વૈજ્ઞાનિક કાર્લ સાગાન (Carl Sagan) ની ઓળખ એક ખગોળશાસ્ત્રી, બ્રહ્માંડ-વૈજ્ઞાનિક, અવકાશ-ભૌતિકશાસ્ત્રી, આવકાશ-જીવવૈજ્ઞાનિક, લેખક તથા વિજ્ઞાનને લોકભોગ્ય કરનાર તરીકે આપે છે. શક્ય છે કે હું એકાદ-બે વિશેષણ ભૂલી પણ ગયો હોઉં! ડો. સાગાને બનાવેલી “કોસમોસ” (Cosmos) … Continued
ગયા માસના ખગોળશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાના મોટા સમાચાર જાપાનનું હાયાબુસા-૨ (Hayabusa-2) અંતરિક્ષ યાન પોતાના લક્ષ ર્યુગુ (Ryugu) – જેનું શુષ્ક, વૈજ્ઞાનિક નામ 1999 JU3 છે, તે ઉલ્કા પાસે તારીખ ૨૭ જૂન ૨૦૧૮ના રોજ પહોંચી ગયું તે વિષયના છે. ૩૦ … Continued
યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA)એ ગયા બુધવારે (૨૧ જૂન ૨૦૧૮) જાહેર કર્યું છે કે તેના યાન રોઝેટા (Rosetta) એ મિશનના અંતિમ ચરણમાં સન ૨૦૧૬માં ઝડપેલી છબી સાથે યાનની યાત્રા દરમ્યાન ભેગી થયેલી બધી છબીનો સંગ્રહ હવે ઇસાના છબી-સંગ્રહમાં ઉપલબ્ધ છે. … Continued
પૃથ્વી સિવાય સૌર-મંડળમાં જીવન હોવાની સંભાવના સૌથી વધુ ક્યાં છે? મોટા ભાગના માણસોની પ્રતિક્રિયા? “કેવો બેહૂદો પ્રશ્ન! અલબત, મંગળ ગ્રહ પર!” આપણે મંગળ પર જીવનની સંભાવના તથા તેને લગતા સંશોધનથી એટલા તો ટેવાઇ ગયા છીએ કે મંગળ ગ્રહનું … Continued
લેખક : શ્રી સી. એમ. નાગરાણી – શ્રી આર. કે. દવે શુક્ર તથા મંગળ ગ્રહ બન્ને સૂર્ય-મંડળમાં (Solar System- સોલાર સીસ્ટમ) પૃથ્વીના પડોશી છે. શુક્ર પૃથ્વીથી અંદરની બાજુ, સૂર્ય તરફ છે તો મંગળ બહારની બાજુ. મોડી સાંજે અથવા વહેલી સવારે … Continued
ગઇ તારીખ ૧૩ નવેમ્બર ૨૦૧૭ના “નેચર એસ્ટ્રોનોમી” (Nature Astronomy) સામાયિકમાં એક લેખ પ્રકાશિત થયો, જેનું વિષય-વસ્તુ બે તારા-વિશ્વ (Galaxy- ગેલેક્ષી)ની અથડામણ ને કારણે તેમના કેન્દ્રમાં રહેલા ભીમકાય બ્લેક-હોલ (Super Massive Black-hole – સુપર માસિવ બ્લેક-હોલ) -ટૂંકમાં SMBH- નું એક-બીજા ફરતે … Continued
પૃથ્વી પાસેથી પસાર થતી નાની મોટી ઉલ્કાના સમાચાર તો લગભગ દરરોજ સાંભળવા મળે છે. આજે વાત કરવી છે એક તારાની, જે ભવિષ્યમાં સૂર્ય-મંડળનો મહેમાન બનવાનો છે! ગઇ તારીખ ૧ સ્પ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે સ્પેસ ડેઇલી (Space Daily) વેબસાઇટ પર યુરોપની અંતરિક્ષ … Continued