અનોખી રીલે-રેસ

લેખક : શ્રી સી. એમ. નાગરાણી – શ્રી આર. કે. દવે શુક્ર તથા મંગળ ગ્રહ બન્ને સૂર્ય-મંડળમાં (Solar System- સોલાર સીસ્ટમ) પૃથ્વીના પડોશી છે. શુક્ર પૃથ્વીથી અંદરની બાજુ, સૂર્ય તરફ છે તો મંગળ બહારની બાજુ. મોડી સાંજે અથવા વહેલી સવારે … Continued

PSLV C-39ની અસફળતા

લેખક : શ્રી સી. એમ. નાગરાણી   ગઇ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ની સાંજે સાત વાગે ભારતના વિશ્વસનીય  પી.એસ.એલ.વી (PSLV) શ્રેણીના  C-39 નંબરના રોકેટે પોતાની શ્રેણીની  લગાતાર ૪૧મી સફળતા માટે ઉડાન ભરી. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩થી છેલ્લા ચોવીસ વર્ષમાં સતત સફળ તથા  … Continued

સૂર્ય-મંડળનો મહેમાન- ગ્લીસ 710

પૃથ્વી પાસેથી પસાર થતી નાની મોટી ઉલ્કાના સમાચાર તો લગભગ દરરોજ સાંભળવા મળે છે. આજે વાત કરવી છે એક તારાની, જે ભવિષ્યમાં સૂર્ય-મંડળનો મહેમાન બનવાનો છે! ગઇ તારીખ ૧ સ્પ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે સ્પેસ ડેઇલી (Space Daily) વેબસાઇટ પર યુરોપની અંતરિક્ષ … Continued

કેસીનીનો શનિ પ્રવેશ

એપ્રિલ ૨૦૧૭માં શરૂ થયેલી કેસીની અંતરિક્ષ-યાનની છેલ્લી સફર ધારણા મુજબ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શનિ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ તથા તેમાં એક ઉલ્કાની માફક સળગી જવા સાથે પુરી થઇ છે. કેસીની મિશનના બન્ને ભાગીદાર અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) તથા યુરોપની … Continued

વોયેજર-૧ નો ૪૧મો જન્મદિવસ

હાલમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) સામાન્ય જનતા પાસેથી  એક જન્મદિવસ શુભેચ્છા સંદેશાનું ચયન કરવા માટે મત માગી રહી છે. એવો સંદેશ જેને પોતાના અંતિમ પડાવ પર પહોંચતા પહેલા   પ્રકાશની ગતિથી  ૨૦૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવા માટે લગભગ ૨૦ કલાક … Continued

સૂક્ષ્મ-ગ્રહ, સૂક્ષ્મ-યાન

સૂક્ષ્મ-ગ્રહ અથવા એસ્ટરોઇડ (Asteroid) સૂર્ય-મંડળના એવા સભ્ય છે, જે નથી ગ્રહ કે નથી ધૂમકેતુ! વૈજ્ઞાનિકોના મત અનુસાર તેઓ સૂર્ય-મંડળ ની રચના વખતે થયેલ ગ્રહોની અથડામણના અવશેષ છે  અથવા તો જેમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઇ તે વાયુ તથા ધૂળના વાદળના બચી ગયેલ … Continued

આગલો પડાવ- સૂર્ય!

છેલ્લા છ દશક માં માનવ-સર્જિત અંતરિક્ષયાન આપણા સૂર્ય-મંડળના બધા જ સભ્યો – ગ્રહ, ગૌણ-ગ્રહ, ધૂમકેતુ કે પછી ઉલ્કા- ની ખૂબ નજીક થી ખોજ કરી આવ્યા છે, અથવા કરી રહ્યાં છે. બાકી રહ્યો છે માત્ર સૂર્ય પોતે! સન ૧૯૬૨ ના ઓરબીટીંગ-સોલાર-ઓબઝર્વેટરી … Continued

પૃથ્વી ના ચમકારે બાહ્ય ગ્રહ નો અભ્યાસ?

દૂર-સંવેદન (Remote Sensing- રીમોટ સેન્સીંગ) ઉપગ્રહ જ્યારે અંતરિક્ષ માં થી સાગર અથવા મોટા સરોવર ની છબી લે ત્યારે છબી માં  ઘણી વખત સૂર્ય ના પ્રતિબિંબ ના કારણે ખૂબ પ્રકાશિત ચમકાર (Glint – ગ્લીંટ) જોવા મળે છે. આ ઘટના ખૂબ સામાન્ય … Continued

ઇસરો નું નવું રોકેટ

લેખક : શ્રી સી. એમ. નાગરાણી   ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation- ISRO ), જે ટૂંક માં ઇસરો તરીકે ઓળખાય છે, તેના સૌ થી શક્તિશાળી રોકેટ GSLV-Mk-III નું પ્રથમ ઉડ્ડયન જૂન માસ ના પહેલા સપ્તાહ માં નિર્ધારિત … Continued

કેસ્સીની ની છેલ્લી સફર

સન ૨૦૦૪ થી શનિ ગ્રહ ની કક્ષા માં ઘૂમી રહેલ કેસ્સીની (Cassini) અંતરિક્ષ યાન હવે તેના દિલ-ધડક છેલ્લાં ખેલ માટે તૈયાર થઇ રહ્યું છે. ૨૦ વર્ષ પૂર્વે પૃથ્વી થી ઉપડેલા યાન માં હવે ઇંધણ લગભગ ખલાસ થવા માં છે નાસા … Continued