PSLV C-39ની અસફળતા

લેખક : શ્રી સી. એમ. નાગરાણી   ગઇ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ની સાંજે સાત વાગે ભારતના વિશ્વસનીય  પી.એસ.એલ.વી (PSLV) શ્રેણીના  C-39 નંબરના રોકેટે પોતાની શ્રેણીની  લગાતાર ૪૧મી સફળતા માટે ઉડાન ભરી. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩થી છેલ્લા ચોવીસ વર્ષમાં સતત સફળ તથા  … Continued

સૂર્ય-મંડળનો મહેમાન- ગ્લીસ 710

પૃથ્વી પાસેથી પસાર થતી નાની મોટી ઉલ્કાના સમાચાર તો લગભગ દરરોજ સાંભળવા મળે છે. આજે વાત કરવી છે એક તારાની, જે ભવિષ્યમાં સૂર્ય-મંડળનો મહેમાન બનવાનો છે! ગઇ તારીખ ૧ સ્પ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે સ્પેસ ડેઇલી (Space Daily) વેબસાઇટ પર યુરોપની અંતરિક્ષ … Continued

કેસીનીનો શનિ પ્રવેશ

એપ્રિલ ૨૦૧૭માં શરૂ થયેલી કેસીની અંતરિક્ષ-યાનની છેલ્લી સફર ધારણા મુજબ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શનિ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ તથા તેમાં એક ઉલ્કાની માફક સળગી જવા સાથે પુરી થઇ છે. કેસીની મિશનના બન્ને ભાગીદાર અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) તથા યુરોપની … Continued

FRB- એક એલિયન સંકેત?

ગઇ તારીખ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭થી વિજ્ઞાન જગતમાં –ખાસ કરી ને લોકપ્રિય, લોકભોગ્ય  વિજ્ઞાન સામાયિક તથા વેબસાઇટ પર એક ઉત્તેજના પૂર્ણ સમાચાર પ્રસરી રહ્યાં છે. મૂળ ગુજરાતના તથા હાલમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા, બર્કલી ખાતે કામ કરતા વૈજ્ઞાનિક વિશાલ ગજ્જર તથા તેમના … Continued

વોયેજર-૧ નો ૪૧મો જન્મદિવસ

હાલમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) સામાન્ય જનતા પાસેથી  એક જન્મદિવસ શુભેચ્છા સંદેશાનું ચયન કરવા માટે મત માગી રહી છે. એવો સંદેશ જેને પોતાના અંતિમ પડાવ પર પહોંચતા પહેલા   પ્રકાશની ગતિથી  ૨૦૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવા માટે લગભગ ૨૦ કલાક … Continued

એક કિરણ આશાનું !

છેલ્લા બે-ત્રણ દશકથી પર્યાવરણ બાબતના સમાચાર મહદ્ અંશે નિરાશા જનક હોય છે. જંગલનો વિનાશ, વાતાવરણના ઉષ્ણતામાનમાં સતત વધારો, તેના પરિણામે ધ્રુવ પ્રદેશ તથા હિમનદીના બરફનું ઓગળવું, મહાસાગરમાં પ્રદૂષણ, જીવસૃષ્ટિનો વિનાશ, વગેરે, વગેરે, વગેરે!. આવા સમયમાં કોઇ આશા-ભર્યા સમાચાર મળે તો તેને … Continued

બ્લેક-હોલનો પર્યાય?

ખગોળશાસ્ત્ર અજાયબીઓ થી ભરેલું છે- સો કરોડ  સૂર્ય જેટલા પ્રકાશિત સુપર-નોવા (Super Nova), એક સેકન્ડમાં સો વખત પોતાની ધરી પર ફરતા પલ્સાર (Pulsar), જેની એક ચમચી ભર “માટી” નું વજન ૧૦૦૦ કરોડ ટન હોય તેવા ન્યુટ્રોન (Neutron) તારક અને સૌથી … Continued

મહાકાય હિમખંડ

સહ લેખક : શ્રી સી. એમ. નાગરાણી ઈંગ્લેન્ડનું ન્યુ સાયન્ટીસ્ટ (New Scientist) સામાયિક હોય કે અમેરિકાનું સાયન્ટીફીક અમેરિકન (Scientific American), યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA) હોય કે અમેરિકાની નાસા (NASA) . ગઇ બારમી જુલાઇએ બધાએ પૃથ્વીની છેક દક્ષિણમાં બની રહેલી એક … Continued

કૃત્રિમ લોહીની તરફ એક ડગલું

લોહીના કેન્સર, લ્યુકેમીયા (Leukemia) જેવા રોગમાં લોહીના કોષનું જનીન માળખું (Genetic Structure-  જીનેટિક સ્ટ્રક્ચર) બદલાઈ જાય છે. આવા ઘણા રોગનો એક માત્ર ઉપાય લોહીના કોષ જેમાંથી ઉત્પન્ન થાય છે તે, હાડકાના પોલાણમાં રહેલા અસ્થિ-મજ્જા (Bone Marrow –બોન મેરો) ને  બદલી નાખવાનો … Continued

સૂક્ષ્મ-ગ્રહ, સૂક્ષ્મ-યાન

સૂક્ષ્મ-ગ્રહ અથવા એસ્ટરોઇડ (Asteroid) સૂર્ય-મંડળના એવા સભ્ય છે, જે નથી ગ્રહ કે નથી ધૂમકેતુ! વૈજ્ઞાનિકોના મત અનુસાર તેઓ સૂર્ય-મંડળ ની રચના વખતે થયેલ ગ્રહોની અથડામણના અવશેષ છે  અથવા તો જેમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઇ તે વાયુ તથા ધૂળના વાદળના બચી ગયેલ … Continued