ચંદ્રયાન-૨, સાગરમાં પ્રદૂષણ, અંતરિક્ષની સહેલગાહ, ૫,૦૦૦ વર્ષના કૃત્રિમ ટાપુ, ઉલ્કાની અથડામણનો ભય અને બીજું….

ભારતના ચંદ્રયાન-૨નું અનાવરણ ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) એ પોતાના મહાત્વાકાંક્ષી અભિયાન ચંદ્રયાન-૨ની વિગત  આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરી છે.  ચંદ્ર પર જનારા પોતાના અંતરિક્ષ યાન ઉપરાંત ચંદ્ર સુધી પહોંચવા માટે યાન જે પથ પર જશે તેની વિગત પણ ઇસરોએ આપી … Continued

નાસાના અંતરિક્ષ યાનને બેન્યુ ઉલ્કા પરથી નમૂના લેવામાં મદદ કરશો?

સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) નું ઓસાયરસ-રેક્ષ (OSIRIS-REx) યાન પૃથ્વીની નજીક ઘૂમી રહેલી અને તેથી પૃથ્વી માટે જોખમી ગણાતી એવી, લગભગ ૫૦૦ મીટર લંબાઇની બેન્યુ નામની ઉલ્કા પરથી પથ્થર અને ઘૂળના નમૂના લેવા નીકળ્યું હતું. પોતાની બે વર્ષથી … Continued

ચંદ્રયાન-૨, નવો કિલોગ્રામ, સૂર્ય પર ગ્રહ દશા અને બીજું…….

મે-જુન ૨૦૧૯ના નોંધપાત્ર સમાચાર- ભારતનું ચંદ્રયાન-૨, નાસાનું નવું ચંદ્ર અભિયાન,પ્લેટીનમના કિલોગ્રામની વિદાય,માનવ (કુ)કર્મની અસરનો ભૂસ્તર-વિજ્ઞાન દ્વારા સ્વિકાર? અંતરિક્ષમાંથી ભૂગર્ભના પાણીની શોધ, પ્રકાશના પુંજ સાથે રેસ , પૃથ્વીને મારો ધક્કો! કોલ્ડ ફ્યુઝનના સ્વપ્નનો અંત? શુક્ર ગ્રહને શુષ્ક કોણે બનાવ્યો? સુર્ય પર ગ્રહ દશા? અને ઉપગ્રહનું ઝૂંડ