સૌર-મંડળમાં જીવનના દાવેદાર

    પૃથ્વી સિવાય સૌર-મંડળમાં જીવન હોવાની સંભાવના સૌથી વધુ ક્યાં છે?  મોટા ભાગના માણસોની પ્રતિક્રિયા? “કેવો બેહૂદો પ્રશ્ન! અલબત, મંગળ ગ્રહ પર!” આપણે મંગળ પર જીવનની સંભાવના તથા તેને લગતા સંશોધનથી એટલા તો ટેવાઇ ગયા છીએ કે મંગળ ગ્રહનું … Continued

અનોખી રીલે-રેસ

લેખક : શ્રી સી. એમ. નાગરાણી – શ્રી આર. કે. દવે શુક્ર તથા મંગળ ગ્રહ બન્ને સૂર્ય-મંડળમાં (Solar System- સોલાર સીસ્ટમ) પૃથ્વીના પડોશી છે. શુક્ર પૃથ્વીથી અંદરની બાજુ, સૂર્ય તરફ છે તો મંગળ બહારની બાજુ. મોડી સાંજે અથવા વહેલી સવારે … Continued