સૂર્ય-મંડળનો મહેમાન- ગ્લીસ 710

પૃથ્વી પાસેથી પસાર થતી નાની મોટી ઉલ્કાના સમાચાર તો લગભગ દરરોજ સાંભળવા મળે છે. આજે વાત કરવી છે એક તારાની, જે ભવિષ્યમાં સૂર્ય-મંડળનો મહેમાન બનવાનો છે! ગઇ તારીખ ૧ સ્પ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે સ્પેસ ડેઇલી (Space Daily) વેબસાઇટ પર યુરોપની અંતરિક્ષ … Continued

કેસીનીનો શનિ પ્રવેશ

એપ્રિલ ૨૦૧૭માં શરૂ થયેલી કેસીની અંતરિક્ષ-યાનની છેલ્લી સફર ધારણા મુજબ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શનિ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ તથા તેમાં એક ઉલ્કાની માફક સળગી જવા સાથે પુરી થઇ છે. કેસીની મિશનના બન્ને ભાગીદાર અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) તથા યુરોપની … Continued

FRB- એક એલિયન સંકેત?

ગઇ તારીખ ૨૯ ઓગસ્ટ ૨૦૧૭થી વિજ્ઞાન જગતમાં –ખાસ કરી ને લોકપ્રિય, લોકભોગ્ય  વિજ્ઞાન સામાયિક તથા વેબસાઇટ પર એક ઉત્તેજના પૂર્ણ સમાચાર પ્રસરી રહ્યાં છે. મૂળ ગુજરાતના તથા હાલમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા, બર્કલી ખાતે કામ કરતા વૈજ્ઞાનિક વિશાલ ગજ્જર તથા તેમના … Continued

વોયેજર-૧ નો ૪૧મો જન્મદિવસ

હાલમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) સામાન્ય જનતા પાસેથી  એક જન્મદિવસ શુભેચ્છા સંદેશાનું ચયન કરવા માટે મત માગી રહી છે. એવો સંદેશ જેને પોતાના અંતિમ પડાવ પર પહોંચતા પહેલા   પ્રકાશની ગતિથી  ૨૦૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવા માટે લગભગ ૨૦ કલાક … Continued