સૂક્ષ્મ-ગ્રહ, સૂક્ષ્મ-યાન
સૂક્ષ્મ-ગ્રહ અથવા એસ્ટરોઇડ (Asteroid) સૂર્ય-મંડળના એવા સભ્ય છે, જે નથી ગ્રહ કે નથી ધૂમકેતુ! વૈજ્ઞાનિકોના મત અનુસાર તેઓ સૂર્ય-મંડળ ની રચના વખતે થયેલ ગ્રહોની અથડામણના અવશેષ છે અથવા તો જેમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઇ તે વાયુ તથા ધૂળના વાદળના બચી ગયેલ … Continued