હૃદયના સ્ટેન્ટનો નવો ઉપયોગ

લકવા જેવા મગજ તથા કરોડરજ્જુના રોગના દર્દી મગજના આદેશ પ્રમાણે શરીરના અવયવનું હલન-ચલન કરી શકતાં નથી. આવા દર્દીની મદદ માટે ઘણા સમયથી ઇજનેરો કૃત્રિમ અવયવ, જેને બાયોનિક-એક્ષોસ્કીલેટોન (Bionic Exoskeleton)   કહે છે, તેનો વિકાસ કરી રહ્યા છે. અમેરિકાની એક કંપની તો … Continued

પૃથ્વી ના ચમકારે બાહ્ય ગ્રહ નો અભ્યાસ?

દૂર-સંવેદન (Remote Sensing- રીમોટ સેન્સીંગ) ઉપગ્રહ જ્યારે અંતરિક્ષ માં થી સાગર અથવા મોટા સરોવર ની છબી લે ત્યારે છબી માં  ઘણી વખત સૂર્ય ના પ્રતિબિંબ ના કારણે ખૂબ પ્રકાશિત ચમકાર (Glint – ગ્લીંટ) જોવા મળે છે. આ ઘટના ખૂબ સામાન્ય … Continued

ઇસરો નું નવું રોકેટ

લેખક : શ્રી સી. એમ. નાગરાણી   ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation- ISRO ), જે ટૂંક માં ઇસરો તરીકે ઓળખાય છે, તેના સૌ થી શક્તિશાળી રોકેટ GSLV-Mk-III નું પ્રથમ ઉડ્ડયન જૂન માસ ના પહેલા સપ્તાહ માં નિર્ધારિત … Continued