અજાયબ ઓક્ટોપસ

જ્યારે કોઇ સમાચાર એકસાથે બે સ્વતંત્ર, પ્રતિષ્ઠિત જગા એ થી મળે, ત્યારે તેનુ મહત્વ વધી જાય છે. સ્પેસ ડેઇલી (Space Daily) વેબ-સાઇટ ના એપ્રિલ ૧૦, ૨૦૧૭ ના અંક તથા સાયન્ટીફિક અમેરિકન (Scientific American ) સામાયિક ના એપ્રિલ ૧૪, ૨૦૧૭ ના … Continued

કેસ્સીની ની છેલ્લી સફર

સન ૨૦૦૪ થી શનિ ગ્રહ ની કક્ષા માં ઘૂમી રહેલ કેસ્સીની (Cassini) અંતરિક્ષ યાન હવે તેના દિલ-ધડક છેલ્લાં ખેલ માટે તૈયાર થઇ રહ્યું છે. ૨૦ વર્ષ પૂર્વે પૃથ્વી થી ઉપડેલા યાન માં હવે ઇંધણ લગભગ ખલાસ થવા માં છે નાસા … Continued

ન્યુ હોરાયઝન્સ તેના આગલા પડાવ તરફ!

  નાસા નું ન્યુ હોરાયઝન્સ ( New Horizons) અંતરિક્ષયાન તેના મુખ્ય લક્ષ પ્લુટો ની ખોજ પરિપૂર્ણ કરી આગળ નીકળી ગયું છે. અંતરિક્ષ વિજ્ઞાન ની વેબ સાઇટ સ્પેસ ડેઇલી ના ૪ એપ્રિલ ૨૦૧૭ ના અંક માં પ્રસિધ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ન્યુ … Continued